Microsoft Office 2003 (Hand Book)

95.00

Author : Vikas Shah, Kalpesh Patel, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9789380010243
Book Code : CG009
Pages : 120

Description

Description

લોકો સુધી કમ્પ્યૂટરના પાયાના જ્ઞાાનને પૂરું પાડવા માટે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
Microsoft Office 2003 માં Computer Fundamental, Window XP, MSWord-2003, MSExcel-2003, MSPowerPoint-2003 અને Internet ની માહિતી આપેલ છે.
Computer Fundamental માં કમ્પ્યૂટરના કાર્યો, કમ્પ્યૂટરના વિવિધ ભાગો અને તેની કાર્યપદ્ધતિ તેમજ કમ્પ્યૂટરની પેઢીઓ વિશે સમજાવવામાં આવેલ છે.
Windows XP માં Windows ના desktop, નવા ઉમેરેલ પ્રોગ્રામ તેમજ કમ્પ્યૂટરના વિવિધ ભાગોને કેવી રીતે control કરવા, નવું  folder કેવી રીતે બનાવવું, કોઈ application કે પ્રોગ્રામના shortcut બનાવવાની રીત પણ દર્શાવેલ છે.
MS Word 2003 દ્વારા નવું document બનાવી શકાય તેમજ document નો કાયમી સંગ્રહ કરી શકાય છે. માહિતીનો table સ્વરૃપમાં સંગ્રહ પણ કરી શકાય છે.
MS Excel 2003 દ્વારા data નું analysis કરી શકાય, તેમજ data ને graphical રીતે રજૂ કરી શકાય છે. આ ઉપરાંત Payroll, Mark sheet વગેરે બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
Ms Power point 2003 દ્વારા માહિતીનું presentation બનાવી તેને સરળતાથી સમજી શકાય છે.

Reviews (0)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

About Author
Vikas Shah-1

Vikas Shah

(P.G.D.C.A)

તેઓએ “Tally 9” અને “CCC Question Bank with Answer “ પુસ્તકો  ગુજરાતી ભાષામાં લખેલા છે. આ પુસ્તકોમાં રહેલાં દરેક મુદ્દાની સમજૂતિ Screen Shot સાથે આપેલ છે. જેથી વિધાર્થીઓને સમજવામાં ખુબ જ સરળ બની રહેશે.