Microsoft Office 2007 (Hand Book)

180.00

Author : Vikas Shah, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9789380010359
Book Code : CG010
Pages : 212

Description

Description

હાલના સમયમાં દરેક ક્ષેત્રે કમ્પ્યુટરનો ઉપયોગ જરૂરી છે. MS Office નો ઉપયોગ દરેક ઓફિસમાં થતો હોય છે. તેથી MS Office 2007 ના  આ પુસ્તકને એવી રીતે તૈયાર કરવામાં આવેલ છે કે કોઈ પણ વ્યક્તિ તેને સરળતાથી સમજી શકે અને તેના કમાન્ડનો ઉપયોગ કરી શકે. આ પુસ્તકમાં દરેક માહિતીને ખુબ જ રસપ્રદ રીતે ઉદાહરણો અને સ્ક્રીન ની મદદથી સરળ રીતે સમજાવવામાં આવી છે. આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલ લગતા દરેક કમાન્ડ સરળ અને ઝડપથી સમઝાય તે માટે જરૂર જણાય ત્યાં સ્ક્રીન સાથે યોગ્ય સ્ટેપ પણ મુકવામાં આવેલ છે.  MS Office ની આ બુકમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.જેમકે,

  • Computer Fundamental
  • Windows XP
  • Microsoft Word 2007

Office Button
Different Tabs
Creating Document
Change Case
Paragraph Setting
Using Word Art
Tab Setting
Spelling & Grammar
Editing in Document

  • Microsoft Excel 2007
    Understanding Excel Window
    Command Tab
    Creating New Workbook
    How to create Mark sheet
    Different Tabs
    Basic Functions
  • Microsoft PowerPoint 2007
    Creating a Presentation
    Inserting Slide
    Publish Presentation
    Slide Animation & Slide Show
    Apply Custom Animation
    Slide Manipulation
    Internet
    ઉપર જણાવેલ મુદ્દાઓ ઉપરાંત પણ આ પુસ્તકમાં બીજા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીવર્ગ, નોકરિયાતવર્ગ તેમજ કમ્પ્યૂટરના કોર્સિસ ચલાવતી સંસ્થા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે.
Reviews (0)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

About Author