Description
આ પુસ્તકની શરુઆતમાં નામાની વ્યાખ્યા , નામાના પારિભાષિક શબ્દો , નામું રાખવાની વિવિધ પધ્ધતિઓ, ખાતુ અને તેના પ્રકારો ,ઉધાર-જમાના નિયમો વગેરેની સરળ શબ્દોમાં સમજૂતિ આપવામાં આવી છે. તેમજ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ ની પ્ર્રાથમિક સમજ આપી છે.
આ પુસ્તકમાં Tally ની અગત્યની સવલતો જેવી કે , Accounts Only, Accounts with Inventory, બેંકસિલકમેળ, ભૂલ સુધારણા નોંધ, વાઉચર ઉપરથી હિસાબો , ગુજરાતી એન્ટ્રી , Interest Calculation, Remote Login, Auditors Edition, Security Controls, Multi Currency, POS(Point Of Sale) Invoice, Price List, Payroll વગેરેની વગેરેની જરુરિયાત અનુસાર Screen સાથે સમજૂતિ આપવામાં આવી છે.
આ પુસ્તકમાં GST અંગેની સંપૂર્ણ સમજ આપવામાં આવી છે. તેમાં SGST, CGST અને IGST અંગેના વિવિધ ઉદાહરણ આપવામાં આવ્યા છે. તેમાં Intra-State and Inter-State Supply ના વિવિધ ઉદાહરણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત GSTR-1, GSTR-2 અને GSTR-3B Return અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. છેલ્લે E-Way Bill ની માહિતી આપવામાં આવી છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે.
આ પુસ્તકની વિશેષતા એ છે કે તે Tally.ERP 9 ની સંપૂર્ણ વિગતો પૂરી પાડે છે. અમને ખાતરી છે કે આ પુસ્તક તમને Tally.ERP 9 શીખવામાં મદદરુપ થશે. આ પુસ્તક અંગે આપના સૂચનો અને અભિપ્રાય સ્વીકાર્ય છે.
Reviews
There are no reviews yet.