Description
હાલના સમયમાં ઘણી ઓપરેટીગ સિસ્ટમ ઉપલબ્ધ હોય છે. આ પુસ્તક દ્વારા Windows 8 ઓપરેટીંગ સિસ્ટમ વિશે માહિતી આપવામાં આપવામાં આવેલ છે. Windows 8 ના આ પુસ્તકમાં ઘણા મુદ્દાઓને વિસ્તારપૂર્વક સમજવામાં આવેલ છે. જેમ કે,
- વિન્ડોઝ 8 નો પરિચય
- વિન્ડોઝ 8 નો દેખાવ અને PC સેટિંગ્સ
- Files અને folder
- Windows 8 Apps
- Internet Explorer 10
- Sky drive
- Windows Store
- User Accounts અને Network Sharing
- Security અને Maintenance
આ ઉપરાંત Windows 8 ની એપ્સ , Internet Explorer સાથે web browsing, ઇન્સ્ટોલેશનપ્રકિયા, નવા યુઝર ઇન્ટરફેસ વગેરેને વિસ્તારપૂર્વક સમજાવેલ છે. તેમજ અંતમાં Windows 8 માં ઉપયોગી થાય એવી Shortcut Keys ની માહિતી આપેલ છે. વિન્ડોઝ ની અગાઉની ઓપરેટીંગ સિસ્ટમ ધરાવતા users તેમજ Windows 8 શીખવા ઈચ્છતા હોય તેવા યુઝર માટે આ પુસ્તક ખુબ જ ઉપયોગી થશે તેમજ નવા યુઝર માટે પણ ઓપરેટીંગ સિસ્ટમનું જ્ઞાન મેળવવા આ પુસ્તક ઉપયોગી રહેશે.
Reviews
There are no reviews yet.